✅ હવે તમારી નવી જૂની ચીજ વસ્તુઓ ને વેચો ધોળકા માં જ અને યોગ્ય વ્યક્તિ ને....

ધોળકા લાઈવ પ્લેટફોર્મ નો ઉપયોગ કરી ને તમારી નવી જૂની ચીજ વસ્તુ લે વેચ માટે પોસ્ટ મૂકી શકો છો...
Dholka Live
Public group · 196 members
Join Group
ધોળકા તાલુકા ના કોઈ પણ વેપારી દ્વારા અપાતી જાહેરાત ની જાણકારી તમારા વોટ્સએપ નંબર પર દરરોજ મેળવવા માટે 9016313100 પર ‘START ’ લખી વોટ્સએપ કરો.

રૂપિયા ૨૦૦૦ નો સીધો ફાયદો !!!!

આસ્થા આટામેકર (ઘરઘંટી)..... માત્ર રૂપિયા ૧૧૫૦૦/- મા....

૧ સાડી માત્ર ૨૦૦/- રૂપિયા.... ૩ સાડી ની ખરીદી માત્ર ૫૦૦/- રૂપિયા...

મિલસેટ આટામેકર ફક્ત રૂપિયા ૧૩૫૯૦/- મા...

યુવી ટેક્નોલોજી ધરાવતું ભારત નું પહેલું ડૉ. એ.સી....

પંજાબી ડીશ ફક્ત રૂપિયા ૯૯/- માં...

ધોળકા લાઈવ ફેસબુક પેજ પર ૨૦૦૦ લાઇક કરવા બદલ દરેક ધોળકાવાસી નો ખૂબ ખૂબ આભાર ! 🙏🏻


Thank You So Much Friends for the overwhelming support ! 2000 likes 💫 & Counting......

ઓનલાઇન ફૂડ ડીલીવરી તમારા ઘર પર.. હવે ધોળકા માં પણ !

ચાર ધામ યાત્રા...

ધોળકા માં ફ્રી એજન્સી આપવાની છે...(જે.બી.મૉલ)

આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે રાય યુનિવર્સિટી, ધોળકા માં...

કોઈ પણ ચાર્જ વિના તદઉપરાંત સાથે મેળવો આકર્ષક ઇનામ..

ધોળકા લાઈવ ના મેમ્બર્સ ને હવે રોજ ના ન્યૂઝપેપર/છાપાં ના નાણાં ખર્ચ કરવાની જરૂર નથી.

ઉત્તરાયણ સ્પેશિયલ સ્પીકર ! હાજર સ્ટોક માં..

ધોળકા માં પ્રથમ વાર... કૃષ્ણમૂર્તિ પદ્ધતિ- એક અભીનવ દ્રષ્ટિકોણ દ્વારા જ્યોતિષ શાસ્ત્ર...

અનલિમિટેડ ફૂડ !!

હવે પી.યુ.સી માટે અમદાવાદ જવાની જરૂર નથી...

હવે તમારે મામલતદાર કે જિલ્લા પંચાયત ના ધક્કા કરાવવાની જરૂર નથી

⤵નીચે દર્શાવેલ બધાજ ડોક્યુમેન્ટ મેળવો ઘરે બેઠા અને તેમાં સુધારા પણ ઘરે બેઠા જ થઈ જશે

👉 આધાર કાર્ડ કઢાવવા માટે
👉 અલગ રેશન કાર્ડ કરાવવા
👉 રેશન કાર્ડમા નવું નામ ઉમેરવા
👉 નવું રેશન કાર્ડ કઢાવવા
👉 નોન ક્રીમીલેયર સર્ટી. કઢાવવા
👉 આવકનો દાખલો કઢાવવા
👉 જાતિનો દાખલો કઢાવવા
👉 ડોમીસાઇલ સર્ટી. કઢાવવા
👉 વિધવા સહાય મેળવવા
👉 માં અમૃતમ કાર્ડૅ  કઢાવવા

આ બધીજ વસ્તુ ઓ થશે ઘરે બેઠા તમારા ફોન માં એ પણ 5 મિનિટ માં

⤵બસ નીચેની લિંક ઓપન કરો અને જાણો કઈ રીતે
🙏https://www.digitalgujarat.gov.in/Citizen/CitizenService.aspx

SAY NO TO ONLINE SHOPPING #GO LOCAL

          આજ ના કોમ્પીટીટીવ યુગ માં, આપડે જ ફ્લીપકાર્ટ, એમેઝોન જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ ને માલામાલ બનાવવાની હરીફાઈ માં લાગ્યા હોય આવું લાગી રહ્યું છે, હકીકત માં આજ લોકો એ જ દેશ ના નાના મોટા વેપારી ઓ ની કમર તોડી નાંખી છે. 
          ભારત એક વિવિધતા માં એકતા વાળો બહુ મોટો દેશ છે, દેશ માં ઘણા બધા નાના મોટા વેપારી ઓ છે એમાં ઘણા લોકો એવા છે જેમનું ગુજરાન માત્ર અને માત્ર પોતાના વ્યવસાય પર જ આધારિત છે. જો આપને એમને રોજગાર આપી શકીએ તો તેમને તો ન્યાય મળશે જ, તદુપરાંત દેશ નો પૈસ દેશ માં રહેશે. એ પણ ધ્યાન માં રાખવું જરૂરી છે કે દિવસે ને દીવસે એમ જ ડોલર મજબુત નથી થતો. ભારત ની ઇકોનોમી બદલવા નહિ તો નાના વેપારી ઓ ને ન્યાય મળે એજ આપની સાચી ઓળખ.
         બિલિયન-ડે સેલ, કુપનકોડ, કેશબેક, બાયબેક, લુટ, ઉઘાડી લુટ આવું જ કૈક હથિયાર લઈને માર્કેટ માં ઉતારવાની આ રણનીતિ કેટલા સમય સુધી?  ભારત ની ટ્રેડ પોલીસી પ્રમાણે સરકાર પણ ફ્લીપકાર્ટ કે એમેઝોન પર બેન ના લગાવી શકે. આથી દેશ ના વેપારી ઓ ને બરબાદ થતો રોકવા આપણે જ આપડા ગ્રાહકો ના કન્ઝ્યુમર બિહેવિયરસમજી ને વેપારી ભાઈ ઓ એ જ આજે નઈતો કાલે ડીજીટલ પ્લેટફોર્મ પર આગળ આવવું પડશે.
          આવી જ નાનકડી પહેલ ધોળકા ના યુવાવર્ગ દ્વારા કરવામાં આવી છે. શું તમે વેપારી છો ? ધંધા ને વિકસતો જોવા માંગો છો? તો ધોળકા લાઈવ છે તમારા વ્યવસાય ને પ્રમોટ કરવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ. ગ્રાહકો ને આકર્ષવા માટે તમારા દ્વારા અપાતીજાહેરાત / ઓફરને વોટ્સએપ/ટેલીગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ તથા ફેસબુક પેજ ના માધ્યમ થી ધોળકા ના દરેક ગ્રાહક સુધી પહોચાડવા મા આવશે ફક્ત થોડી જ ક્ષણો માં.
          જેના માટે તમારી ઓફર ને ૯૦૧૬૩૧૩૧૦૦ પર વોટ્સએપ દ્વરા મોકલી આપવાની રહેશે.
દા.ત.
  • ૨૦% ડિસ્કાઉન્ટ તમારા દરેક એસેસરીઝ બીલ પર @રાધે કોમ્મુનિકેશન,કલીકુંડ,ધોળકા.
  • ત્રણ ચણીયાચોળી ફક્ત ૧૦૦૦ રૂપિયા.@રાજપૂત સિલેકશન, સ્નેહા કોમ્પ્લેક્ષ, કલીકુંડ ધોળકા
 -------


ઈ-સુવિધા : સીટી લાઇવ ગુજરાત ની યશસ્વી કામગીરી !

ધોળકા લાઇવ” ના ધોળકા માં સૌથી ઝડપી ૨૦૦૦ થી પણ વધારે મેમ્બર્સ.


તમારા રોજગાર અને ધંધા ને આગળ લાવો અમે આપીશું તમને સાથ એ પણ બિલકુલ ફ્રી” ના નારા સાથે છેલ્લા કેટલાક સમય થી તમે ધોળકા લાઇવ નામ સાંભળ્યું હશે.આમ આદમી ના સપના ને સાકાર કરવા માટે ધોળકા ના યુવાનો એ ઝુંબેશ હાથ ધરી છે.  


શું તમે વેપારી છો ? ધંધા ને વિકસતો જોવા માંગો છો?

તો ધોળકા લાઈવ લાવી રહ્યું છે તમારી માટે આ પ્લેટફોર્મ. તમારા ગ્રાહકો ને આકર્ષવા માટે તમારા દ્વારા અપાતી ઓફર ને વોટ્સએપ ના માધ્યમ થી ધોળકા ના દરેક ગ્રાહક સુધી પહોચાડવા મા આવશે ફક્ત થોડી જ ક્ષણો માં....

આ માટે તમારી ઓફર ને 9016313100 પર વોટ્સએપ દ્વરા મોકલી આપવાની રહેશે.


દા.ત. ૨૦% ડિસ્કાઉન્ટ તમારા દરેક બીલ પર @રાધે કોમ્મુનિકેશન,કલીકુંડ,ધોળકા.
3 ચણીયા ચોળી ફક્ત ૧૦૦૦ રૂપિયા.@રાજપૂત સિલેકશન, સ્નેહા કોમ્પ્લેક્ષ, કલીકુંડ ધોળકા

શું તમે ગ્રાહક છો? 


ધોળકા તાલુકા ના કોઈ પણ વેપારી દ્વારા આપતી ઓફર ની જાણકારી તમારા વોટ્સએપ દ્વારા મેળવવા માટે 9016313100 પર ‘START ’ લખી મોકલી આપવાની રેહશે.