આજ ના કોમ્પીટીટીવ
યુગ માં, આપડે
જ ફ્લીપકાર્ટ, એમેઝોન
જેવી વિદેશી ઈ-કોમર્સ કંપનીઓ ને માલામાલ બનાવવાની હરીફાઈ માં
લાગ્યા હોય આવું લાગી
રહ્યું છે, હકીકત
માં આજ લોકો એ જ દેશ ના નાના મોટા વેપારી ઓ ની કમર તોડી નાંખી છે.
ભારત એક વિવિધતા માં
એકતા વાળો બહુ મોટો દેશ છે, દેશ
માં ઘણા બધા નાના મોટા વેપારી ઓ છે એમાં ઘણા લોકો એવા છે જેમનું ગુજરાન માત્ર અને માત્ર પોતાના
વ્યવસાય પર જ આધારિત છે. જો આપને એમને રોજગાર આપી શકીએ તો તેમને તો ન્યાય
મળશે જ, તદુપરાંત
દેશ નો પૈસો દેશ માં રહેશે. એ પણ ધ્યાન માં રાખવું
જરૂરી છે કે દિવસે ને દીવસે એમ જ ડોલર
મજબુત નથી થતો. ભારત ની ઇકોનોમી બદલવા નહિ તો નાના વેપારી ઓ ને ન્યાય મળે એજ આપની સાચી ઓળખ.
બિલિયન-ડે સેલ,
કુપનકોડ, કેશબેક, બાયબેક, લુટ, ઉઘાડી લુટ આવું જ કૈક હથિયાર લઈને
માર્કેટ માં ઉતારવાની આ રણનીતિ કેટલા સમય સુધી? ભારત
ની ટ્રેડ પોલીસી પ્રમાણે સરકાર પણ ફ્લીપકાર્ટ કે એમેઝોન પર બેન ના લગાવી શકે.
આથી દેશ ના વેપારી
ઓ ને બરબાદ થતો રોકવા આપણે જ આપડા ગ્રાહકો ના “કન્ઝ્યુમર બિહેવિયર” સમજી ને વેપારી ભાઈ ઓ એ જ આજે નઈતો કાલે
ડીજીટલ પ્લેટફોર્મ પર આગળ આવવું પડશે.
આવી જ નાનકડી
પહેલ ધોળકા ના યુવાવર્ગ દ્વારા કરવામાં આવી છે. શું તમે વેપારી છો ? ધંધા ને વિકસતો જોવા માંગો છો? તો “ધોળકા લાઈવ” છે તમારા વ્યવસાય ને પ્રમોટ કરવા
માટે ઓનલાઈન પ્લેટફોર્મ. ગ્રાહકો ને આકર્ષવા માટે તમારા દ્વારા અપાતી “જાહેરાત / ઓફર” ને વોટ્સએપ/ટેલીગ્રામ બ્રોડકાસ્ટ ચેનલ
તથા ફેસબુક પેજ ના માધ્યમ થી ધોળકા ના દરેક ગ્રાહક સુધી પહોચાડવા મા આવશે ફક્ત
થોડી જ ક્ષણો માં.
જેના માટે તમારી ઓફર
ને ૯૦૧૬૩૧૩૧૦૦ પર વોટ્સએપ દ્વરા મોકલી આપવાની રહેશે.
દા.ત.
દા.ત.
- ૨૦% ડિસ્કાઉન્ટ તમારા દરેક એસેસરીઝ બીલ પર @રાધે કોમ્મુનિકેશન,કલીકુંડ,ધોળકા.
- ત્રણ ચણીયાચોળી ફક્ત ૧૦૦૦ રૂપિયા.@રાજપૂત સિલેકશન, સ્નેહા કોમ્પ્લેક્ષ, કલીકુંડ ધોળકા