“ધોળકા લાઇવ” ના ધોળકા માં સૌથી ઝડપી ૨૦૦૦ થી પણ વધારે મેમ્બર્સ. “
તમારા રોજગાર અને ધંધા ને આગળ લાવો અમે આપીશું તમને સાથ એ પણ બિલકુલ ફ્રી” ના નારા સાથે છેલ્લા કેટલાક સમય થી તમે ધોળકા લાઇવ નામ સાંભળ્યું હશે.આમ આદમી ના સપના ને સાકાર કરવા માટે ધોળકા ના યુવાનો એ ઝુંબેશ હાથ ધરી છે.
શું તમે વેપારી છો ? ધંધા ને વિકસતો જોવા માંગો છો?
તો ધોળકા લાઈવ લાવી રહ્યું છે તમારી માટે આ પ્લેટફોર્મ. તમારા ગ્રાહકો ને આકર્ષવા માટે તમારા દ્વારા અપાતી ઓફર ને વોટ્સએપ ના માધ્યમ થી ધોળકા ના દરેક ગ્રાહક સુધી પહોચાડવા મા આવશે ફક્ત થોડી જ ક્ષણો માં....આ માટે તમારી ઓફર ને 9016313100 પર વોટ્સએપ દ્વરા મોકલી આપવાની રહેશે.
દા.ત. ૨૦% ડિસ્કાઉન્ટ તમારા દરેક બીલ પર @રાધે કોમ્મુનિકેશન,કલીકુંડ,ધોળકા.
3 ચણીયા ચોળી ફક્ત ૧૦૦૦ રૂપિયા.@રાજપૂત સિલેકશન, સ્નેહા કોમ્પ્લેક્ષ, કલીકુંડ ધોળકા
શું તમે ગ્રાહક છો?
ધોળકા તાલુકા ના કોઈ પણ વેપારી દ્વારા આપતી ઓફર ની જાણકારી તમારા વોટ્સએપ દ્વારા મેળવવા માટે 9016313100 પર ‘START ’ લખી મોકલી આપવાની રેહશે.